નોધ : તમે એવા વ્યકતીઓ નાં જ આધાર e-KYC કરી શકશો. જેના રાશન કાર્ડ માં આધાર કાર્ડ લીક નંબર લીંક હોય.
STEP: 1 ગુગલ પલે સ્ટોર માંથી My ration (Gujarat) અને AadhaarFaceRD એપ ડાઉનલોડ કરો.
STEP: 2 ત્તયાર બાદ એપ માં તમને આધાર e-KYC નું ઓપ્શન દેખાશે જેમાં તમારું નામ અને નંબર નાખી My ration (Gujarat) એપમાં લોગીન કરો
STEP: 3 આધાર KYC પર ક્લિક કરી અને રેશન કાર્ડ અને આધાર કાર્ડ નાં છેલ્લા ૪ અંક નાખી આધાર ઓટીપી થી વેરીફાઈ કરી અને રજીસ્ટર કરો.
STEP: 4 ત્યાર બાદ હોમ પર જઈ ફરીથી આધાર e-KYC નાં ઓપ્શન પર ક્લિક કરી કેપ્ચા નાખો.
STEP: 5 તમારી સામે બધા સભ્યોના નામ દેખાશે તમારે જેમનું e-KYC કરવાનું હોય તેનું નામ પસંદ કરી અને આગળ વધવું ત્યાર બાદ આધાર લીંક નંબર માં એક ઓટીપી જશે.
STEP: 6 ઓટીપી વેરીફાઈ કરશો એટલે આધાર કાર્ડ એપ ઓપન થશે જેમાં તમારે તમારા ચહેરા ને વેરીફાઈ કરવાનું રહેશે જેમાં ચહેરાને ફ્હોન સામે રાખી ઉપર-નીચે, જમણી-ડાબી એમ ફેરવવું તેમજ આંખ બ્લીંક કરવી જેનાથી તમારું ફેશ વેરીફાઈ થઇ જશે.
STEP:7 ફેશ વેરીફાઈ થયા બાદ તમારી સામે તમારા આધાર મુજબ બધી માહીતિ જોવા મળશે જેમકે નામ, સરનામું, જન્મ તારીખ બધી માહીતી વેરીફાઈ કરી અને સબમીટ રીક્વેસ્ટ કરી દેવી.
તમારી રીક્વેસ્ટ સબમીટ થયા બાદ તમારી અરજી નજીકના માલતદારમાં સબમીટ થશે ત્યાર બાદ ઓફીસમાથી અપૃવ થયા બાદ તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લીક થઇ જશે. જેનું સ્ટેટ્સ તમે My ration (Gujarat) એપ માં જોઈ શકશો.
સ્ટેપ બાઈ સ્ટેપ વધારે માહીતી માટે નીચે 👇 વધારે સ્ક્રોલ કરવું
ખુબજ સરળ સમજુતી આપેલ છે અને બહુ સરસ માહિતી આપી